LIFESTYLE
ઘર એ માત્ર રહેવાનો એક માદયમ નથી, એ તો જીવનની ખુશીઓને સંભાળવાનો એક
આશ્રય છે.
SURYANSH ANANTA તમને આપે 1&2 BHK ના આરામદાયક અને આકર્ષક ઘર તેમજ
દુકાનો, જ્યાં આરામ, આધુનિકતા અને સુવિધા - ત્રણેયનો અદભુત સંગમ છે.
સ્વચ્છ વાતાવરણ, વિશાળ જગ્યા અને સમૃદ્ધ સુવિધાઓ સાથે અહીંનું દરેક ઘર
બને છે તમારા પરિવાર માટે સુખ અને સમૃદ્ધિનું નવું સરનામું.
Amenities
સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન
ચિલ્ડ્રન પ્લે એરિયા
ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ બોર્ડ જેવા ઇન્ડોર એક્ટિવિટી ઝોન
સીનીયર સીટીજન ને બેસવા માટેની જગ્યા
સોસાયટી મંદિર
૨૪ કલાક પાણી
આકર્ષક સિક્યોરીટી કેબીન
આકર્ષક મેન એન્ટ્રી ગેટ
મેમ્બર નેમ પ્લેટ દરેક બ્લોક ના એન્ટ્રન્સમાં
મેમ્બર દીઠ લેટર બોક્ષ
વરસાદી પાણી જમીન માં ઉતારવાની સીસ્ટમ (પરકોલેશન વેલ)
ફાયર ફાઇટીંગ સીસ્ટમ
આકર્ષક ફોચર
આકર્ષક કમ્પાઉન્ડ વોલ સ્ટ્રીટ લાઈટ સાથે
અંડર ગ્રાઉન્ડ ટાંકી અને ઓવરહેડ પાણીની ટાંકી પંપ સાથે
AC પોઈન્ટ ડ્રોઈગ ३મમા (1 BHK ફ્લેટ માટે)
AC પોઈન્ટ ડ્રોઈગ રૂમ તેમજ ૧ બેડરૂમમાં (2 BHK ફ્લેટ માટે)
૨૪ કલાક સિક્યુરિટી
સોસાયટી ઓફીસ
મીટર રૂમ
જનરેટર પાવર કોમન એરિયા માટે
સોસાયટી સ્ટોર રૂમ
પૂરતા કેમેરા સાથે સીસીટીવી સર્વેલન્સ
અદાણી ગેસ પાઈપ લાઈન ફીટીંગ (ઉપલબ્ધતાને આધીન)
ઇન્ટરનેટ અને લેન્ડલાઇન માટે ફાઇબર ઓપ્ટિક કેબલિંગ
ટીવી પોઈન્ટ માટે ટીવી કેબલિંગ ડ્રોઈગ રૂમમાં (1 BHK ફ્લેટ માટે)
ટીવી પોઈન્ટ માટે ટીવી કેબલિંગ ડ્રોઈગ રૂમ તેમજ ૧ બેડરૂમમાં (2 BHK ફ્લેટ માટે)
વિકલાંગોને અનુકૂળ રેમ્પ
કોમન એરિયા માટે સોલર પેનલો
બધા દરવાજા તથા બારીમાં ગ્રેનાઈટ ફ્રેમ
Specification
સ્ટ્રક્ચર
- ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર.
કિચન/સ્ટોર
- એસ.એસ સિંક સાથે ગ્રેનાઈટ ફિનિશ પ્લેટફોર્મ, લિન્ટલ લેવલ સુધી આકર્ષક ટાઇલ્સ ડેડો, સ્ટોરેજ સ્પેસમાં કોટા સ્ટોન શેલ્ફ.
દિવાલ નો દેખાવ
- બધી આંતરિક દિવાલો માલા પ્લાસ્ટર ઉપર પુટ્ટી તથા બધી બાહ્ય દિવાલો ડબલકોટ સેન્ડ-ફેસ પ્લાસ્ટર સાથે પ્રીમિયમ ગુણવત્તાવાળા એક્રેલિક પેઇન્ટ.
દરવાજા અને બારીઓ
- લેમિનેટ સાથે સુશોભન મુખ્ય પ્રવેશ દરવાજો અને અન્ય બધા દરવાજા લેમિનેટ સાથે વોટરપ્રૂફ પ્લાય ફ્લશ દરવાજા, એલ્યુમિનિયમ સેક્શન સ્લાઇડિંગ બારીઓ,
પ્લમ્બિંગ
- ઉચ્ચ ગુણવત્તાવાળા પાઈપો અને ફિટિંગ સાથે કન્સીલ પ્લમ્બિંગ, રસોડામાં પાણી શુદ્ધિકરણ માટે કન્સીલ પ્લમ્બિંગ. બધા બાથરૂમમાં ગીઝર માટે કન્સીલ પ્લમ્બિંગ.
ફલોરિંગ
- ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ એરિયા, રસોડું અને બધા બેડરૂમમાં બ્રાન્ડેડ વિટ્રિફાઇડ (૨x૨ ફૂટ) ટાઇલ્સ ફ્લોરિંગ.
બાથરૂમ
- સુંદર ડિઝાઇનવાળા બાથરૂમ ડેડો ટાઇલ્સ લિન્ટલ લેવલ સુધી. બધા બાથરૂમમાં સેરા અથવા તેના સમકક્ષ સેનિટરી વેર અને સી.પી. ફિટિંગ.
ઇલેક્ટ્રિફિકેશન
- પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ પોઇન્ટ અને બ્રાન્ડેડ મોડયુલર સ્વીચો સાથે કન્સીલ કોપર ફ્લેક્સિબલ વાયરિંગ. ડ્રોઇંગ રૂમમાં ટીવી પોઇન્ટ, ડ્રોઇંગ રૂમમાં ટેલિફોન પોઇન્ટ. ડ્રોઇંગ રૂમમાં એસી પોઇન્ટ. બધા બાથરૂમમાં ગીઝર પોઇન્ટ. રસોડામાં રેફ્રિજરેટર, મિક્ષર, વોટર પ્યુરિફાયર પોઈન્ટ અને વોશ એરિયામાં વોશિંગ મશીન પોઈન્ટ. સલામતી સુરક્ષા માટે MCB અને ELCB સાથે ડિસ્ટ્રીબ્યુશન બોક્ષ.
લિફ્ટ
- દરેક બ્લોકમાં ૨ બ્રાન્ડેડ ડિજિટલાઈઝડ ઓટોમેટિક એલિવેટર્સ, જેમાં ૧ સ્ટ્રેચર એલિવેટરનો પણ સમાવેશ થાય છે.
રસ્તાઓ
- આંતરિક કોંક્રિટ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટ્સ.
સુરક્ષા સિસ્ટમ
- સીસીટીવી સર્વેલન્સ સોસાયટીના કોમન વિસ્તારમાં.
ટેરેસ
- યોગ્ય વોટરપ્રૂફિંગ અને ચાઇના- મોઝેક ગરમીના પ્રતિબિંબ સહે તે રીતે કોમન ટેરેસ.
પાર્કિંગ
- ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં ટાઇલ્સ અથવા બ્લોકથી ફ્લોરીંગ.
FLOOR PLAN
Project USPs
Unique design by Hetv Design Studio blends elegance with functionality.
Abundant green spaces enhance your quality of life.
Ground-level commercial spaces promote urban living with easy access.
Provision for fiber optic cabling & internet connectivity.
2 high-speed elevators in every block.
24/7 security with CCTV surveillance across project.
Eco-friendly features like rainwater harvesting promote sustainability.
External View
Internal View
ACTUAL ON SITE
DOWNLOAD E-BROCHURE
Please fill up the details in the form below, we shall email you the E-Brochure immediately to your registered email address.
Contact Us
Location Advantages
Ankur International School - 750 m
National Highway 48 - 1.5 km
Kothiya Hospital - 2.4 Km
Nilesha Amusements Park - 3.4 Km
Naroda Railway Station - 5.0 Km
Army Golf Course - 5.6 Km
Naroda Business Hub - 6.6 Km
Rabari Colony Metro Station - 6.9 km
Sardar Vallabhbhai Patel Int. Airport - 10.4 Km
Sardar Patel Stadium Navrangpura - 10.8 Km
The Ummed Ahmedabad - 10.0 km
Ahmedabad University - 11.5 km
Agora Mall - 12.5 km