LIFESTYLE
સૂચશિ સ્કાયવ્યૂ એ માત્ર એક પ્રોજેક્ટ નથી, એ જીવનશૈલીનું નવું અધ્યાય
છે. અહીં તમને મળશે સુવિધાસભર ઘર, બિઝનેસ માટે આકર્ષક રિટેલ સ્પેસિસ
અને કનેક્ટિવિટીનું સંપૂર્ણ સુખ. શહેરની તમામ જરૂરી સગવડો નજીક અને ૩
રસ્તાના કોર્નર પરનો અનોખો એડવાન્ટેજ, તમારી દરેક ઈચ્છા માટે આ સ્થાન
બનાવે છે પરફેક્ટ પસંદગી.
અહીંનું ગેટવ્યૂ અને હરિયાળી માત્ર આંખને આકર્ષે જ નહીં, પણ મનને પણ શાંતિ આપે છે. સૂર્યાશ સ્કાયવ્યૂમાં પ્રકૃતિ અને આધુનિકતાનો મિલાપ, તમારા જીવનને નવી ઊંચાઈ આપે છે.
Amenities
સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન
ચિલ્ડ્રન પ્લે એરિયા
આકર્ષક ફોયર
સોસાયટી મંદિર
મેમ્બર દીઠ લેટર બોક્ષ
વિકલાંગોને અનુકૂળ રેમ્પ
૨૪ કલાક પાણી
આકર્ષક સિક્યોરીટી કેબીન
આકર્ષક મેન એન્ટ્રી ગેટ
ટીવી પોઈન્ટ માટે ટીવી કેબલિંગ ડ્રોઈગ રૂમમાં (1 BHK ફ્લેટ માટે)
ટીવી પોઈન્ટ માટે ટીવી કેબલિંગ ડ્રોઈગ રૂમ તેમજ ૧ બેડરૂમમાં (2 BHK ફલેટ માટે)
અંડર ગ્રાઉન્ડ ટાંકી અને ઓવરહેડ પાણીની ટાંકી પંપ સાથે
વરસાદી પાણી જમીન માં ઉતારવાની સીસ્ટમ (પરકોલેશન વેલ)
ફાયર ફાઇટીંગ સીસ્ટમ
૨૪ કલાક સિક્યુરિટી
મીટર રૂમ
ઇન્ટરનેટ અને લેન્ડલાઈન માટે ફાઇબર ઓપ્ટિક કેબલિંગ
બધા દરવાજા તથા બારીમાં ગ્રેનાઈટ ફ્રેમ
AC પોઈન્ટ ડ્રોઈગ રૂમમાં (1 BHK ફ્લેટ માટે)
AC પોઈન્ટ ડ્રોઈગ રૂમ તેમજ ૧ બેડરૂમમાં (2 BHK ફ્લેટ માટે)
ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ બોર્ડ જેવા ઇન્ડોર એક્ટિવિટી ઝોન
સીનીયર સીટીજન ને બેસવા માટેની જગ્યા
મેમ્બર નેમ પ્લેટ દરેક બ્લોક ના એન્ટ્રન્સમાં
આકર્ષક કમ્પાઉન્ડ વોલ સ્ટ્રીટ લાઈટ સાથે
જનરેટર પાવર કોમન એરિયા માટે
સોસાયટી સ્ટોર રૂમ
પૂરતા કેમેરા સાથે સીસીટીવી સર્વેલન્સ
સોસાયટી ઓફીસ
અદાણી ગેસ પાઈપ લાઈન ફીટીંગ (ઉપલબ્ધતાને આધીન)
કોમન એરિયા માટે સોલર પેનલો
બેઝમેન્ટ પાર્કિંગ
Specification
સ્ટ્રક્ચર
- ભૂકંપ પ્રતિરોધક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર.
કિચન/સ્ટોર
- એસ.એસ સિંક સાથે ગ્રેનાઈટ ફિનિશ પ્લેટફોર્મ, લિન્ટલ લેવલ સુધી આકર્ષક ટાઇલ્સ ડેડો, સ્ટોરેજ સ્પેસમાં કોટા સ્ટોન શેલ્ફ.
દિવાલ નો દેખાવ
- બધી આંતરિક દિવાલો માલા પ્લાસ્ટર ઉપર પુટ્ટી તથા બધી બાહ્ય દિવાલો ડબલકોટ સેન્ડ-ફેસ પ્લાસ્ટર સાથે પ્રીમિયમ ગુણવત્તાવાળા એક્રેલિક પેઇન્ટ.
દરવાજા અને બારીઓ
- લેમિનેટ સાથે સુશોભન મુખ્ય પ્રવેશ દરવાજો અને અન્ય બધા દરવાજા લેમિનેટ સાથે વોટરપ્રૂફ પ્લાય ફ્લશ દરવાજા, એલ્યુમિનિયમ સેક્શન સ્લાઇડિંગ બારીઓ,
પ્લમ્બિંગ
- ઉચ્ચ ગુણવત્તાવાળા પાઈપો અને ફિટિંગ સાથે કન્સીલ પ્લમ્બિંગ, રસોડામાં પાણી શુદ્ધિકરણ માટે કન્સીલ પ્લમ્બિંગ. બધા બાથરૂમમાં ગીઝર માટે કન્સીલ પ્લમ્બિંગ.
ફલોરિંગ
- ડ્રોઇંગ રૂમ, ડાઇનિંગ એરિયા, રસોડું અને બધા બેડરૂમમાં બ્રાન્ડેડ વિટ્રિફાઇડ (૨x૨ ફૂટ) ટાઇલ્સ ફ્લોરિંગ.
બાથરૂમ
- સુંદર ડિઝાઇનવાળા બાથરૂમ ડેડો ટાઇલ્સ લિન્ટલ લેવલ સુધી. બધા બાથરૂમમાં સેરા અથવા તેના સમકક્ષ સેનિટરી વેર અને સી.પી. ફિટિંગ.
ઇલેક્ટ્રિફિકેશન
- પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ પોઇન્ટ અને બ્રાન્ડેડ મોડયુલર સ્વીચો સાથે કન્સીલ કોપર ફ્લેક્સિબલ વાયરિંગ. ડ્રોઇંગ રૂમમાં ટીવી પોઇન્ટ, ડ્રોઇંગ રૂમમાં ટેલિફોન પોઇન્ટ. ડ્રોઇંગ રૂમમાં એસી પોઇન્ટ. બધા બાથરૂમમાં ગીઝર પોઇન્ટ. રસોડામાં રેફ્રિજરેટર, મિક્ષર, વોટર પ્યુરિફાયર પોઈન્ટ અને વોશ એરિયામાં વોશિંગ મશીન પોઈન્ટ. સલામતી સુરક્ષા માટે MCB અને ELCB સાથે ડિસ્ટ્રીબ્યુશન બોક્ષ.
લિફ્ટ
- દરેક બ્લોકમાં ૨ બ્રાન્ડેડ ડિજિટલાઈઝડ ઓટોમેટિક એલિવેટર્સ, જેમાં ૧ સ્ટ્રેચર એલિવેટરનો પણ સમાવેશ થાય છે.
રસ્તાઓ
- આંતરિક કોંક્રિટ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટ્સ.
સુરક્ષા સિસ્ટમ
- સીસીટીવી સર્વેલન્સ સોસાયટીના કોમન વિસ્તારમાં.
ટેરેસ
- યોગ્ય વોટરપ્રૂફિંગ અને ચાઇના- મોઝેક ગરમીના પ્રતિબિંબ સહે તે રીતે કોમન ટેરેસ.
પાર્કિંગ
- ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ વિસ્તારમાં ટાઇલ્સ અથવા બ્લોકથી ફ્લોરીંગ.
FLOOR PLAN
Project USPs
Homes feature graceful 1 and 2 BHK modern living space layouts.
Offers a unique advantage on a three-road corner.
CCTV surveillance in common areas for enhanced security.
Rooftop solar energy for sustainable common area lighting.
Integrated retail spaces on ground floor for convenience shopping.
Basement parking with fire‑safety compliant driveways.
Located on Krishnanagar's Sardar Road near key infrastructure.
External View
Internal View
DOWNLOAD E-BROCHURE
Please fill up the details in the form below, we shall email you the E-Brochure immediately to your registered email address.
Contact Us
Location Advantages
Apollo Institute of Engineering - 10.2 km
Phoenix Hospital - 1.8 km
Pavilion Mall - 2.9 km
Naroda Railway Station - 5.4 km
Sardar Vallabhbhai Patel Int. Airport - 9.8 km
Vintage Funworld - 6.0 Km
Kalupur Metro Station - 6.4 km
Sardar Patel Ring Road - 2.1 km
ITC Narmada Hotel - 15.8 km
R P Vasani International School - 3 km